ઉમરગામ તાલુકામાં અલગ અલગ નામથી સક્રિય સિક્યુરિટી એજન્સીઓ લાઇસન્સ ધારી કેટલી અને મનમરજીથી ચાલતી કેટલી
ઉંમરગામ તાલુકામાં અનેક નામથી ધમધમી રહીછે સિક્યુરિટી કેટલી પેપર ઉપરછે તેમજ હથિયાર ધારક સિક્યુરિટી ગાર્ડનાં લાઇસન્સ ક્યાં અને ક્યારે બનેલાછે તેની માહિતી લેવામાં આવી હશે ખરી ? તાજેતરમાંજ ઉમરગામ તાલુકામાં હથિયાર ધારક સિક્યુરિટી ગાડૉનું ઉલ્લેખ ચોપડે નોંધાયુંહતું એવાતો કેટલાક ગાર્ડ હોઈ શકેછે જેમણે પોતાના પાસે રહેલા શસ્ત્રોનિ જાણકારી મથકસુધી નહીં દર્શાવી હશે ઉંમરગામ તાલુકામાં મોટું ઉદ્યોગનગર આવેલું હોય જેથી અન્ય રાજ્યોના કેટલાક લોકો રોજગાર માટે આવેછે અને કોઈ ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સીઓ હસ્તક કંપનીઓમાં નોકરી કરતાં હોયછે જેમાં કેટલાક લોકો સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતાં હોયછે જેમાં હથિયાર ધારક સિક્યુરિટી ગાર્ડ પણ તહેનાત હોયછે પણ ખરેખર તેવા લોકો પાસે રહેલા અષ્લાનિ જાણકારી મેળવવામાં આવેછે ખરી? ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવતાં હોયછે કે રખેવાળ પોતેજ અપરાધ કરી નાશી જતાં હોયછે ભીલાડ પોલીસ મથકે પણ થોડા દિવસો પહેલા એક ઘરના નોકરેજ ઘરને સાફ કરી મૂક્યું અન્ય સાગરીતો વાપીથી બોલાવી તેજ ઘરમાં કામ કરતા વ્યક્તિને ઘાયલ કરી હાથ સાફકરી ગયા ઘરમાલિકે જે લોકોને ઘરના રક્ષણ માટે નોકરીએ મૂક્યા હતા તેજ રક્ષકો ઘરમાં બધું સાફ કરીગયા તેવામાં સવાલ એ ઊભું થાયછે કે લોકો પોતાના ઘરમાં કે વ્યવસાયમાં જેને નોકરી ઉપર મુકેછે તેવા લોકોનું પોલીસ વેરિફિકેશન કરાવેછે ખરા? જેના ભરોશે લોકો પોતાના જીવનભર નિ કમાયેલી પુંજી અને ઘરબાર નાં રક્ષણ માટે ગાર્ડ તૈનાત કરાયછે તે વ્યક્તિ કોઈ ગુનાહહિત પ્રવર્તિતો નથી ધરાવતાંને તેમનું કોઈ ગુનાહનિ દુનિયામાં સંડોવણીતો નથી તે જાણવું અતિ અવશ્યછે કારણકે એક કહાવતછે ઘરકાભેદી લંકાધાય મતલબ જયાંસુધી ઘરનુંભેદી કોઈનેભેદ નાં ખોલે ત્યાં સુધી બહારનાં લોકોને અંદરની જાણકારી નાં મળીશકે
વધુ સમાચાર આવતા અંકમાં