ગાયોના આધાર બનેલા એવા પૂર્ણ ને કોઈ સ્વાર્થ નથી હોતો અને નિસ્વાર્થને કોઈ અપેક્ષા નથી હોતી પ્રમાણિકતાને બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા નથી હોતી નિખાલસતા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નિસ્વાર્થ ગાયોનો આધાર બનેલા એવા આપણા હશુભગત કે જે ગાયોની તો મન મૂકીને સેવા કરે જછે
પરંતુ રજડતા મૂકી દીધેલા બળદોને પણ સાચવી જાણે છે તો ક્યાંક ને ક્યાંક ગૌશાળામાં થતુ દાન સાચી જગ્યાએ પહોંચે એ જરૂરી છે એવું હું સોનલ ડાંગરિયા વસુભગતને નમન કરું છું