વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે કલાકાર ખૂજરભાઇ આદિવાસી પરિવારના માટે મસીહા બનીને જરૂરિયાતમંદની સેવા મકાન બનાવી ગૃહ પ્રવેશ કર્યો.
જાણીતા કલાકાર નીતિન જાની જે ખજુર નામે વધુઓળખાય છે.
નીતિન જાની આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે.અને આજે દરેક ઘરમાં તેમની આગવી ઓળખ છે. નીતિન જાણીને
આજે આખું ગુજરાત ગરીબોના મસીહા તરીકે ઓળખે છે, નીતિન જાનીએ જે કામ કર્યું છે તે ખરેખર બીજું કોઈ કરી ના શકે અને એટલે જ તેઓ ગુજરાતની જનતાના પણ ખુબ જ પ્રિય વ્યક્તિ છે.
નીતિન જાની ઉર્ફે ‘ખજૂર’ અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડ્યા પછી આદિવાસી ક્ષેત્રમાં પહેલું ઘર
કોમેડી કિંગ અને સેવાભાવી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ મીનાક્ષી દવે સાથે લગ્ન કરી પ્રભૂતામાં પગલા 8 ડિસેમ્બરના સાવરકુંડલા ખાતે નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે લગ્ન કર્યા હતાં. મહત્ત્વનું છે કે પ્રભૂતામાં પગલાં પાડ્યા પછી આદિવાસી ક્ષેત્રમાં પહેલું ઘર કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે ભીંસરા ફળિયામાં રહેતા નાયકા ( વારલી ) સમાજમાં એક પરિવારનું ત્રણેય બાળકોના પિતા દારૂ પીને તેમને રોજ મારતા હતા. 15 વર્ષનો દિવ્યેશ કુપોષિત છે. 12 વર્ષીય ડિમ્પલ અને 7 વર્ષનો રણવીર બે વર્ષથી શાળાએ જઈ શક્યા નથી કારણ કે તેમને તેમના કુપોષિત ભાઈની જવાબદારી લીધી છે. તેમનું ઘર બનાવી રહ્યા છીએ અને આગળના અભ્યાસની જવાબદારી પણ લીધી છે.
જાણીતા કલાકાર નીતિન જાની જે ખજુર નામે વધુઓળખાય છે. ત્રણેય બાળકોના પિતા દારૂ પીને તેમને રોજ મારતા હતા. 15 વર્ષનો દિવ્યેશ કુપોષિત છે. 12 વર્ષીય ડિમ્પલ અને 7 વર્ષનો રણવીર બે વર્ષથી શાળાએ જઈ શક્યા નથી કારણ કે તેમને તેમના કુપોષિત ભાઈની જવાબદારી લીધી છે.
કુપોષિત બાળકોની પીડા અને દાદી ત્રણેય બાળકોના મજબુરી હૃદયથી સ્પર્શી ગઇ તો ખુલ્લા હાથે મદદ કરી માનવીય સંવેદનની સહજ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
જાણીતા કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ દ્વારા જરૂરિયાત મંદ પરિવાર માટે મકાન બનાવી આપવામાં માટે સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.
“સેવા હતો જેનો પરમ ધર્મ”માનવ સેવા એજ પ્રભુ સેવા અને આ સેવાના વિધાનને અનુસરતા ખજૂરભાઈએ જે જે આદિવાસી ત્રણ બાળકો સાથે રહેતા દાદીને મકાન બનાવી આપવામાં આવ્યું