વાપી રાજસ્થાન ભવનખાતે વલસાડ જિલ્લા એસપી ડૉ કરણરાજ વાઘેલા નાં અધ્યક્ષતા માં લોકદરબાર યોજાયુંવલસાડ જિલ્લાના વાપી ડુંગરા રાજસ્થાન ભવનમાં લોકદરબાર યોજાયું હતું
જેમાં વલસાડ જિલ્લા એસપી ડૉ કરણરાજ વાઘેલા સાહેબ ડીવાયએસપી બીએન દવે સાહેબ ડીવાયએસપી સોલંકી સાહેબ ડુંગરા પોલીસ સ્ટેશનના પીઆઇ મયુર પટેલ સાહેબ પીએસઆઇ પરમાર સાહેબ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં અને જનતાનાં પ્રશ્નો સાંભળી આશ્વાસન આપ્યું હતું
લોકોનિ કોઈ મુશ્કેલી હોય કે ગામનાં કોઈ મુદ્દા હોય પોલીસ જનતાને પૂરેપૂરો સહયોગ કરશે સાથે જેલોકોએ પોલીસને સહયોગ આપતાં આવ્યાછે તેવા સામાજિક કાર્યકર્તાઓ ને પ્રસંશાપત્ર થી સમ્માનિત કરવામાં આવ્યાં
લોકોએ એસપી સમક્ષ ટ્રાફિક ને લાગતી સમસ્યા તેમજ ઘરવેરામાં વઘારો થવાની તેમજ રસ્તા વરચે થયેલા દબાણોની ફરિયાદ કરી હતી