• Home
  • ગુજરાત
  • મનોરંજન
  • રાજકારણ
  • ઈન્ડિયા
  • Youtube
A9 INDIA NEWS.COM
  • Home
  • ગુજરાત
  • મનોરંજન
  • રાજકારણ
  • ઈન્ડિયા
  • Youtube
No Result
View All Result
  • Home
  • ગુજરાત
  • મનોરંજન
  • રાજકારણ
  • ઈન્ડિયા
  • Youtube
No Result
View All Result
A9 INDIA NEWS.COM
No Result
View All Result
Home News

ઉમરગામ. સુરેશભાનુશાલી

A9 INDIA NEWS .com by A9 INDIA NEWS .com
December 17, 2023
in News
0

Loading

ઉંમરગામ તાલુકામાં અલગ અલગ નામથી સક્રિય સિક્યુરિટી એજન્સીઓ લાઇસન્સ ધારી કેટલી અને મનમરજીથી ચાલતી કેટલી તપાસનું વિષય

ઉંમરગામ તાલુકામાં અનેક નામથી ધમધમી રહીછે સિક્યુરિટી એજન્સીઓ કેટલી પેપર ઉપરછે? તેમજ હથિયાર ધારક સિક્યુરિટી ગાર્ડનાં લાઇસન્સ ક્યાં અને ક્યારે બનેલાછે તેની માહિતી લેવામાં આવી હશે ખરી ? તાજેતરમાંજ ઉમરગામ તાલુકામાં હથિયાર ધારક સિક્યુરિટી ગાડૉનું ઉલ્લેખ ચોપડે નોંધાયુંહતું એવાતો કેટલાક ગાર્ડ હોઈ શકેછે જેમણે પોતાના પાસે રહેલા શસ્ત્રોનિ જાણકારી મથકસુધી નહીં દર્શાવી હશે.

ઉંમરગામ તાલુકામાં મોટું ઉદ્યોગનગર આવેલું હોય જેથી અન્ય રાજ્યોના કેટલાક લોકો રોજગાર માટે આવેછે અને કોઈ ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સીઓ હસ્તક કંપનીઓમાં નોકરી કરતાં હોયછે જેમાં કેટલાક લોકો સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતાં હોયછે જેમાં હથિયાર ધારક સિક્યુરિટી ગાર્ડ પણ તહેનાત હોયછે પણ ખરેખર તેવા લોકો પાસે રહેલા અષ્લાનિ જાણકારી મેળવવામાં આવેછે ખરી? ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવતાં હોયછે કે રખેવાળ પોતેજ અપરાધ કરી નાશી જતાં હોયછે

ભીલાડ પોલીસ મથકે પણ થોડા દિવસો પહેલા એક ઘરના નોકરે જ ઘરને સાફ કરીમૂક્યું અન્ય સાગરીતો વાપીથી બોલાવી તેજ ઘરમાં કામ કરતા વ્યક્તિને ઘાયલ કરી હાથ સાફકરી ગયા ઘરમાલિકે જે લોકોને ઘરના રક્ષણ માટે નોકરીએ મૂક્યા હતા તેજ રક્ષકો ઘરમાં બધું સાફ કરીગયા તેવામાં સવાલ એ ઊભું થાયછે કે લોકો પોતાના ઘરમાં કે વ્યવસાયમાં જેને નોકરી ઉપર મુકેછે તેવા લોકોનું પોલીસ વેરિફિકેશન કરાવેછે ખરા? જેના ભરોશે લોકો પોતાના જીવનભર નિ કમાયેલી પુંજી અને ઘરબાર નાં રક્ષણ માટે ગાર્ડ તૈનાત કરાયછે તે વ્યક્તિ કોઈ ગુનાહહિત પ્રવર્તિતો નથી ધરાવતાંને તેમનું કોઈ ગુનાહનિ દુનિયામાં સંડોવણીતો નથી તે જાણવું અતિ અવશ્યછે કારણકે એક કહાવતછે ઘરકાભેદી લંકાધાય મતલબ જયાંસુધી ઘરનુંભેદી કોઈનેભેદ નાં ખોલે ત્યાં સુધી બહારનાં લોકોને અંદરની જાણકારી નાં મળીશકે
વધુ સમાચાર આવતા અંકમાં

ShareSendTweet
Previous Post

A9 INDIA NEWS

Next Post

A9 INDIA NEWS .com

A9 INDIA NEWS .com

Next Post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected test

  • 23.9k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest
વાપી. ડુંગરા રાજસ્થાન ભવન ખાતે લોક દરબાર યોજાયો

વાપી. ડુંગરા રાજસ્થાન ભવન ખાતે લોક દરબાર યોજાયો

December 21, 2023

વાપી :- વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી ખાતે રહી ST ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા અરવિંદની તેમના પરિવારે ગુમ નોંધ લખાવી હતી. જો કે, આ કેસમાં પોલીસની તપાસમાં પડોશીએ જ તેમની પત્ની સાથેના આડા સંબંધમાં અને તેને ભગાડી લઈ જઈ ક્યાંક રાખી હોવાના વહેમ આધારે માર મારતા મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને ખાડીમાં ફેંકી દીધો હોવાની ઘટના સામે આવતા પોલીસે 2 હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

December 18, 2023

ઉમરગામ. સુરેશભાનુશાલી

December 17, 2023
વલસાડ જિલ્લા પોલીસની સરાહનીહ કામગીરી

વલસાડ જિલ્લા પોલીસની સરાહનીહ કામગીરી

December 21, 2023
Surat Diamond Bourse: PM મોદી આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગનું કરશે ઉદ્ઘાટન, જાણો સુરત ડાયમંડ બુર્સની શું છે વિશેષતા

Surat Diamond Bourse: PM મોદી આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગનું કરશે ઉદ્ઘાટન, જાણો સુરત ડાયમંડ બુર્સની શું છે વિશેષતા

0
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા વોશિંગ્ટનમાં યોજાઈ કાર-બાઈક રેલી, અમેરિકાની સડકો પર લહેરાયો ભગવો

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા વોશિંગ્ટનમાં યોજાઈ કાર-બાઈક રેલી, અમેરિકાની સડકો પર લહેરાયો ભગવો

0
હિમાચલમાં બરફ વર્ષા, દિલ્હીમાં કડકડતી ઠંડી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

હિમાચલમાં બરફ વર્ષા, દિલ્હીમાં કડકડતી ઠંડી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

0
India vs South Africa: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન-ડે મેચ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

India vs South Africa: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન-ડે મેચ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

0

जय भारत

September 23, 2024

संसदीय राजभाषा समिति की पहली उप समिति द्वारा भारतीय तटरक्षक वायु अवस्थान दमण का निरीक्षण

January 18, 2024

રાજકોટ નાં સોનલ ડાંગરીયા ગૌપ્રેમિ નિ કરી પ્રસંશા

December 23, 2023

વાપી રાજસ્થાનભવન ખાતે લોકદરબાર યોજાયો

December 21, 2023

Recent News

जय भारत

September 23, 2024

संसदीय राजभाषा समिति की पहली उप समिति द्वारा भारतीय तटरक्षक वायु अवस्थान दमण का निरीक्षण

January 18, 2024

રાજકોટ નાં સોનલ ડાંગરીયા ગૌપ્રેમિ નિ કરી પ્રસંશા

December 23, 2023

વાપી રાજસ્થાનભવન ખાતે લોકદરબાર યોજાયો

December 21, 2023
June 2025
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
« Sep    
  • Home
  • ગુજરાત
  • મનોરંજન
  • રાજકારણ
  • ઈન્ડિયા
  • Youtube

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • ગુજરાત
  • મનોરંજન
  • રાજકારણ
  • ઈન્ડિયા
  • Youtube

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

error: Content is protected !!