વલસાડ જિલ્લામાં કુલ 2823 કેસ નોંધાયા જેમાં 781651 નંગ મુદ્દામાલ જેની કિંમત 9.24.77.580 કિંમત આંકવામાં આવ્યું જેને ભીલાડ ચેકપોસ્ટ નજદીક ખુલી જગ્યામાં નાશ કારમાં આવ્યું હતું
લિસ્ટમાં આપ જોઈ શકોછો કયા કયા પોલીસ સ્ટેશનમાં કેટલા કેશ નોંધાયા હતા અને કેટલું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું હતું જેમાં ભીલાડ અને પારડી નાં આંકડા વધુ જોવા મળેછે કારણ કે પારડી ને દમણ સેલવાસની સીમા નજદીક આવેલી છે
અને ભીલાડ ને દમણ સેલવાસ તથા મહારાષ્ટ્ર સીમા ટોટલ ત્રણ સીમા નજદીક આવેલી છે વલસાડ જિલ્લાની ચુસ્ત પોલીસ બંદોબસ્ત માં બુટલેગરો ને નીકળવું મતલબ લોખંડના ચણા ચાબાવવા બરોબર છે
છતાં પણ અમુક ગ્રામણી વિસ્તારોમાં નાનામોટા ગુપ્ત રસ્તાઓ આવેલા હોવાથી ઘણીવાર બૂટલેગરો પોતાના મનસૂબામાં કામયાબ પણ થઈ જતાં હોયછે બાકી વલસાડ જિલ્લામાં પોલીસની કામગીરી સરાહનીય છે જેમણે ત્રણ બોર્ડરને સંભાળવું હોયછે
ગુડજોબ વલસાડ જિલ્લા પોલીસ